દરેક માણસને પોતાના સ્વપ્નની દુનિયામાં જીવવાનો અધિકાર છે. પરંતુ આખરે તો તેણે રીયાલીટી સ્વીકારવીજ પડે છે ને????
તો પછી કેમ તે પોતાના સ્વપન ની દુનિયાને બનાવી
પોતાની અપેક્ષાઓ વધારીને જે છે તે સ્વીકારવાનો પ્રયત્ન કેમ નથી કરતો

અને આખરે તો પછી દુખી જ થવાનું છે ને????

Comments

Popular posts from this blog