જો તમે તમારા પ્રિય પાત્રને હમેશા ખુશ રાખવા માંગતા હોવ તો એક વાતનું ધ્યાન રાખો કે તેની અપેક્ષાઓ મુજબનું વર્તન તમારે કરવું પડશે .............. માત્ર આઈ લવ યુ  કહી દેવાથી પ્રેમ નથી થઇ જતો. પરંતુ તેને વ્યક્ત પણ કરવો પડે છે.

મારો મતલબ એવો નથી કે તમે તમારી પસંદ નાપસંદ ને તેમના માટે બદલો પરંતુ એકબીજાની પસંદ નાપસંદ ને સમજી તો શકાય જ ને????

Comments

Popular posts from this blog