આ મેસેજ હું મારા એ દોસ્તોને અર્પણ કરું છું જેમને મારી જિંદગી યાદગાર બનાવી.


થોડા જ વર્ષો પછી આપને બધા પોતાની અલગ જિંદગીમાં વસતા હોઈશું.ના કોઈ મિસકોલ, ના કોઈ એસએમએસ, ના ચેટીંગ.  હું ઈચ્છું છું કે કોઈક દિવસ આંખોમાં આંસુ અને હસતા ચહેરા સાથે આપણે એ બધું યાદ કરીશું.

Comments

Popular posts from this blog