મિત્રો તમે શું કહેશો???

એક છોકરો અને એક છોકરી બંને એકબીજાના સારા મિત્રો હોય, બંને ને એકબીજા સાથે સમય પસાર કરવો ગમતો હોય. બંને ને એકબીજાનો સ્વભાવ ગમતો હોય. તો શુ એમની વચ્ચે પ્રેમ ના હોય શકે???

Comments

Popular posts from this blog