Get link Facebook X Pinterest Email Other Apps May 30, 2014 જે કામ કરો છો તેને પસંદ કરવાના બદલે જે કામ પસંદ છે તેને કરશો તો કદાચ, જીવનમાં વધુ સફળ બની શકાશે. Get link Facebook X Pinterest Email Other Apps Comments
June 10, 2014 મારા મતે -- કોઈનો પ્રેમ પ્રાપ્ત થાય તેના કરતા કોઈ આપણામાં વિશ્વાસ મુકે તે વધારે મહાન પ્રાપ્તિ છે. Read more
June 10, 2014 જો દરેક વ્યક્તિ તમારાથી ખુશ હોય તો..... તમે તમારા જીવનમા જરૂર અનેક સમજૂતીઓ કરી હશે. કારણકે બધાને તો ભગવાન પણ ખુશ નથી કરી શકતા Read more
June 09, 2014 મિત્રો તમે શું કહેશો??? એક છોકરો અને એક છોકરી બંને એકબીજાના સારા મિત્રો હોય, બંને ને એકબીજા સાથે સમય પસાર કરવો ગમતો હોય. બંને ને એકબીજાનો સ્વભાવ ગમતો હોય. તો શુ એમની વચ્ચે પ્રેમ ના હોય શકે??? Read more
Comments
Post a Comment